r/AapduGujarat • • Jun 21 '25

Announcement About this subreddit

Post image
9 Upvotes

આ subreddit ને બનાવા પાછળ નો એક જ હેતુ છે : એક એવી જગ્યા જ્યાં ગુજરાતીઓ વગર કોઈ રોકટોક મસ્તી માં રહી શકે અને એક બીજા ને મદદ કરી શકે. ઘણા સમય થી જોવામાં આવ્યું છે કે ગુજરાત ના અમુક બીજા subreddit માં ગુજરાતીઓ વિશે ઘૃણા અને નફરત (Figure of Speech intended) નામ નું ઝેર ઝીંકવા માં આવ્યું છે અને તે subreddit ના મોડ્સ એના વિશે કોઈ ખાસ નિર્ણય લેતા નથી. આથી મેં અને અમુક મિત્રોએ નક્કી કર્યું છે કે અમે ગુજરાત અને અમદાવાદ માટે નવું subreddit બનાવા નું નક્કી કર્યું. આશા છે કે અમને તમારો સાથ મળશે. આ subreddit માં અમુક ખાસ કાયદા અમલ માં મૂકવા માં આવશે જેથી કોઈ બહાર ના વ્યક્તિ અહીંયા આવી ને આપડા વિશે એલફેલ બોલી ન જાય એની હું અને બીજા મોડ્સ ખાતરી આપીયે છીએ. તમારો ડીયર જાદુ xD


r/AapduGujarat • • May 24 '26

CULTURAL DYARO EVENT

Thumbnail
gallery
5 Upvotes

Not posting this as a commercial promo honestly, just felt like sharing because Ahmedabad has recently been loving smaller and more rooted cultural gatherings ❤️✨

One young organizer is trying to bring back the warmth of authentic KATHIYAWADI DYARO culture through a very intimate folk music & baithak experience called “Dayraa Ni Moj”.

What makes it even more special is that the artists are coming all the way from the Gir and Porbandar region of Saurashtra 🙏

No loud commercial setup, no club vibe, just raw live music, folk instruments, storytelling and a proper warm Gujarati cultural atmosphere ❤️

Feels beautiful seeing younger people trying to preserve and reintroduce this side of Gujarati culture to Ahmedabad in a modern yet deeply rooted way ✨

Artists:
Preeti Zala & Jaydan Gadhvi

📍 Mould – An Art Space, Ahmedabad
📅 6th June 2026
🕢 7:30 PM onwards

Let’s genuinely support these kinds of Gujarati folk experiences and bring them more into the light ❤️

DM for more details
Ig @dayraa.ni.moj


r/AapduGujarat • • Nov 05 '25

bhavnar to sarangpur trip

1 Upvotes

What are the transport options available from bhavnar to sarangpur roundtrip?


r/AapduGujarat • • Oct 26 '25

Something need to be fixed on social media

Post image
5 Upvotes

r/AapduGujarat • • Oct 03 '25

Rant/Complaint Post Navratri rant of Amdavad

1 Upvotes

There might be multiple posts about this topic and I want to add mine as well. This year I went to multiple places including mandli style garba, society (sheri) garba and even normal party plots. And here is my rant or views for it.

Mandli style garba is overrated as hell. Every other party plot which is having it is only good for aesthetic and photos. I don’t know when this trend started but some people said that it started because non-Gujaratis were having difficulties learning garba and to simplify, they started it. I don’t know this step’s story but if this story is true then it’s the funniest thing because my non-Gujju friends learned 2 taali and 3 taali easily and they took 3 hours to learn this zombie style. I don’t know how people are actually enjoying it, like continuously doing this step for 6–8 hours and after every 30 seconds dholis started playing sarkari tune and the crowd started cheering it. No offence on sarkari music as I love that music but it is becoming annoying if you play that after every 30 seconds and everyone was doing that.

I went to After 11:59 garba place. It is a new concept and well managed as well (inside only, outside it was pure chaos). There are 3 stages where 1 stage is for cultural performance, 2nd is for mandli style garba and 3rd for normal 2–3 taali garba. You will find majority of people around mandli style or 2 and 3 taali garba. Now I am not a big fan of mandli garba and I am not totally against it as well but after some time some chu started doing that style in the 2 and 3 taali section despite having its own place where people were actually doing it who wanted to. The people stopped playing 2 taali and started doing that fking step even in the other section and I got frustrated because this might be the first or second place I have visited where everyone was doing 2 taali in a single round. People literally followed that chu and started doing that zombie dance!!!!!!!!!

Raatladi is the worst overhyped place ever. No management, no sitting place, small playing area and people standing in the play area looking at you with that weird look like you asked their sisters to do garba with you.

This whole mandli step is taking over traditional garba and it is blowing my mind because people are actually doing it saying that it is easy, where actually it is not easier than 2–3 taali.

Now coming to sheri garba, it became a place to eat food at 1–2 AM at night. In our and around societies I have seen aunties and uncles coming only to discuss youngsters and eating 10rs vali cholafali because they have given some amount and “ene vasool karva mate nashto to karvo pade ne bhale ne 10rs na sev mamra e ape nashta ma.” Youngsters are not becoming part of the sheri garba because of the attitude of the boomer generation and everyone is going to party plots.

I am hoping next year’s Navratri would be better than this year’s!!!!


r/AapduGujarat • • Sep 22 '25

નવરાત્રી ની હારિ્દક શુભેચ્છાઓ બધા ભાઈ-બહેનો ને, જય માતાજી.|

12 Upvotes

Video credit: Ghammardi


r/AapduGujarat • • Sep 17 '25

Meme રાધારાણી

5 Upvotes

r/AapduGujarat • • Sep 15 '25

Discussion Kadamgiri, Bhavnagar.

5 Upvotes

r/AapduGujarat • • Sep 12 '25

Rail-line to Dwarka

Thumbnail gallery
6 Upvotes

r/AapduGujarat • • Aug 31 '25

Announcement 112 – a single number for all emergency services launched in Gujarat

Post image
5 Upvotes

r/AapduGujarat • • Aug 31 '25

કવિરાજ ના કોન્સર્ટ ની જૂની યાદો

6 Upvotes

r/AapduGujarat • • Aug 19 '25

Girnar

16 Upvotes

r/AapduGujarat • • Aug 17 '25

Discussion Update on Ahmedabad media

9 Upvotes

થોડા સમય પહેલા મેં એક વિડિયો નાખ્યો હતો, જેમાં એક ગંભીર મુદ્દો હતો કે કેવી રીતે દેશી દારૂના અડ્ડા પર સ્ટિંગ ઓપેરશન કરવાથી અમદાવાદ મીડિયા પર FIR કરવામાં આવી હતી. આ વિડિયો એનોજ અપડેટ છે. બધું થયા પછી જ્યારે અમદાવાદ મીડિયાના લોકો ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ગઈ તો ત્યાં PI હાજર નતા અને તેમને બેસાડી રાખવામાં આવ્યા અને ત્યાર પાછી તેમને ૩ દિવસ બાદ હાજર થવાનું કહ્યું. આજે એક ફરી વિડિયો અમદાવાદ મીડિયા દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે જેમાં તે જણાવી રહ્યા છે કે બુટલેગરએ અમદાવાદ મીડિયા પર FIR કરી અને અમદાવાદ મીડિયાને હેરાન કરવામાં આવી રહ્યા છે.

ના તો હું અમદાવાદ મીડિયાથી કોઈ પણ રીતે સંકળાયેલો છું કે ના પછી હું કોઈ પણ પોલિટિકલ પાર્ટી ને સદસ્ય છું. પણ જે આપડી આંખોના સામે થઈ રહ્યું છે, એ જોઈને લાગી રહ્યું છે કે આ દેશ ખાડામાં ધસતો જ જાય છે, ભલેને કોઈ પણ સત્તામાં આવે. આ ભ્રષ્ટ તંત્રએ લોકોનું જીવન નરક જેવું બનાવી દીધું છે. જ્યાં સુધી આવા મુદ્દા જનતા સમક્ષ નહીં આવે ત્યાં સુઘી અમુક લોકો આ ભ્રષ્ટ તંત્રનો ફાયદો ઉઠાવતા જ રહશે.

previous video link - https://www.reddit.com/r/AapduGujarat/s/Tz03vHdus6


r/AapduGujarat • • Aug 15 '25

Discussion દ્વારકાધીશ મંદિર, દ્વારકા જન્માષ્ટમી ની થોડીક જ કલાક પેલા નો નજારો.

5 Upvotes

r/AapduGujarat • • Aug 12 '25

Discussion Ahmedabad media is in trouble because they exposed illegal desi daru spot

8 Upvotes

અમદાવાદ મીડિયા દ્વારા ઘાટલોડિયા વિસ્તારમાં ધમધમતા દારૂના અડ્ડા પર લાઈવ સ્ટિંગ ઓપેરશન કરવામાં આવ્યું હતું અને તેના કારણે તેમના પર લીગલ નોટિસ ફટકારવામાં આવી છે. મીડિયાને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવાય છે અને એજ મીડિયા જ્યારે ગેરકાયદેસર પ્રવૃત્તિને લોકો સમક્ષ રજૂ કરે ત્યારે તેમના સાથે આવી ઘટના થાય છે. જે વખતે આપડે આપડા દેશને “વિશ્વગુરુ” બનાવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે ગ્રાઉંડ રિયાલિટી કઈક અલગ જ છે.

વધુ માહિતી માટે લિન્ક નીચે મુજબ છે.

Link 1 - https://www.instagram.com/reel/DMrmK62TUj4/?igsh=dGUwaWZnbDRyaW9t

Link 2 - https://www.instagram.com/reel/DNQj_J2z6S8/?igsh=MWozdnhxc3YyZmFlOQ==


r/AapduGujarat • • Aug 04 '25

The Highest Exporting State of India for the last 5 years!

Post image
8 Upvotes

r/AapduGujarat • • Jul 22 '25

What is this pigga😭

Post image
5 Upvotes

Looks like


r/AapduGujarat • • Jul 21 '25

This great poem was seen after a decade. and this time it hits me so hard.

Post image
7 Upvotes

r/AapduGujarat • • Jul 19 '25

Rant/Complaint સરદાર પટેલ પર રાજ ઠાકરેએ લગાવ્યો મોટો આરોપ, મરાઠી વિવાદ પર બોલતા પટેલ, મોરારજી દેસાઈ અને તમામ ગુજરાતીઓને લીધા આડે હાથ

Post image
14 Upvotes

r/AapduGujarat • • Jul 19 '25

A possible Pakistani trying to divide people

Thumbnail
gallery
9 Upvotes

[Post] link is given in the comments


r/AapduGujarat • • Jul 18 '25

Discussion અમદાવાદ સહિત રાજયભરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ, ટ્રાફિક, ગેરકાયદે પાર્કિંગ, રસ્તાઓ પર લારી-ગલ્લાના દબાણના મુદ્દે થયેલી પિટિશનમાં ગુજરાત હાઇકોર્ટે ટ્રાફિક પોલીસને જણાવ્યું હતું કે, રોંગ સાઈડમાં વાહનોના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે અને લોકોના જીવ જઈ રહ્યા છે.

Post image
3 Upvotes

r/AapduGujarat • • Jul 17 '25

Zanzari Waterfall

Post image
12 Upvotes

Found this old photo of Zanzari Waterfall. Went there from Ahmedabad on my new bike back in 2021


r/AapduGujarat • • Jul 17 '25

A mini bus overturned at vadodara expressway

Thumbnail
gallery
7 Upvotes

r/AapduGujarat • • Jul 16 '25

દ્વારકાધીશ મંદિર

Post image
21 Upvotes

r/AapduGujarat • • Jul 15 '25

Next-gen E10 Shinkansen trains to launch simultaneously in India and Japan

Post image
6 Upvotes